Shreeji Academy ના છત્રતળે ત્રણ સંસ્થાઓ, શ્રીજી વિદ્યાલય અને સહભાગી સંસ્થાઓ જેમકે શ્રીજી કિડ્સ તથા શ્રીજી પબ્લિક સ્કુલ માધાપર મધ્યે સહશિક્ષણ ચાલે છે. શ્રીજી વિદ્યાલય દરેક બાળક ના વ્યક્તિગ વિકાસ માટે કામ કરવા હમેંશા પ્રતિબદ્ધ અને તત્પર છે. શ્રીજી વિદ્યાલય દરેક બાળક ના શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
અમારા મતે નૈતિક મુલ્યો સાથે ગુણવતાયુક્ત શિક્ષણ મેળવવું એ દરેક બાળક નો મૂળભૂત અધિકાર છે અને તે માટે શાળા માં દરેક ઉંમર તથા ધોરણ ના વિદ્યાર્થી ને નજર માં રાખી ને દરેક પ્રકાર ની વિદ્વતાપૂર્ણ પ્રવૃતિઓ યોજવામાં આવે છે. શ્રીજી વિદ્યાલય નિશ્ચિતપણે બાળક લક્ષી શૈક્ષણિક સિસ્ટમ માં માને છે.
તદનુસાર, બાળકોને દરેક પ્રકારની પ્રવૃતિમાં સક્રિય સહભાગીઓ બનાવી અને નિષ્ણાત અને પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા યોગ્ય અને સંપૂર્ણ માર્ગદર્શન આપીને શિક્ષણ આપવામાં આવે છે. તદુપરાંત, દરેક વિદ્યાર્થી ને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ, તહેવાર ઉજવણી અને સ્પર્ધાઓ માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી તેમનામાં છુપાયેલી પ્રતિભા ને ખીલવવા નો પ્રયત્ન તો હમેંશા ચાલુ જ રહે છે.
બાળક નો સર્વાંગી વિકાસ એજ ધ્યેય!
The Student, Parents, Trustees, Administrators and Staff work together to create an Academic, Physical, Immotional, Social and Safe environment where everyone can learn and respect one another.
We care about ourselves and others to create, support and maintain powerful, engaged learning in various fields.
Shreeji Academy has carved out a name for itself in the field of education by pursuing excellence with dedicated endevour and continually adapting itself to the rapidly changing times. I see the words of Albert Einstein: “Education is what remains after” one has forgotten everything he learned in school”.
A wakening of inner talents of children is a continuous process with proactive and creative roles performed by teachers as well as parents.
Shreeji Road, Behind G.E.B. Office Junavas, Madhapar,
Bhuj-Kutch - 370020.
Tel No : 02832 - 242994
E-mail : shreejividya@gmail.com
Web : www.shreejividyalaya.com