Toggle navigation
Home
About Us
Infrastructure
Gallery
Calendar
Rules
Contacts
Parent Login
Admin Login
School
Rules
વિદ્યાર્થીએ પૂર્ણ ગણવેશ સાથે શાળા સમયથી દસ મિનીટ વહેલા આવી પ્રાર્થનામાં સામેલ થવું.
વિદ્યાર્થીએ પોતાની `લેશન ડાયરી` અચૂક સાથે રાખવી.
બાળકને શાળાએ મુકી જવાની તથા લઈ જવાની જવાબદારી વાલીની રહેશે.
શાળામાં કીમતી વસ્તુઓ, રૂપિયા કે અન્ય બિન જરૂરી વસ્તુઓ લાવવી નહિ.
કુદરતી આકસ્મિક સંજોગો કે વિદ્યાર્થીની બેદરકારીના કારણે થતી શારીરિક ઇજા માટે શાળા સંચાલકોની જવાબદારી રેહશે નહિ.
ચાલુ શાળાએ વિદ્યાર્થીને રજા મળશે નહિ, રજા માટે અગાઉ રજા ચિઠ્ઠી લખી આપવાની રહેશે.
અભ્યાસ સબંધી કઈ પણ સુચન હોય તો વાલીશ્રીએ ઓંફિસમાં જાણ કરવી, શાળા સાથે વાલી સંપર્કમાં રહે તે બાળકના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
Copyright © 2024
Shreeji Academy
All rights reserved.